Friends Club - Rajkot

Friends Club - Rajkot Creator : - Mehul Rajvir www.facebook.com/RvMehul

21/05/2021

જય જલારામ, આપણું લોહાણા સમાજનું સંગઠન હવે Kutumb App પર આવી ગયું છે.

સમાજના દરેક મિત્રો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તુરંત જ આપણી સાથે જોડાઓ તથા બાકી મિત્રોને પણ જોડાવા માટે પ્રોત્સાહિત કરો 👇👇
https://kutumb.app/lohana-samaj-sangathan?slug=37033cc7d335&ref=2T5OI

13/05/2020

આ ભારત દેશ મારો જ દેશ છે.

સવારે ઉઠીને
*COLGATE* થી બ્રશ કરે,
*GILLETTE* થી દાઢી કરે,
*LUX* નાં સાબુથી ન્હાવા જોઈએ,
ટી-શર્ટ *U.S. POLO* નું અને
પેન્ટ *LEE* નું પહેરે,
નાસ્તા માં *MEGGI* અને *NESCAFE COFFEE* લે,
ખીસ્સામાં મોબાઇલ *SAMSUNG* નો અથવા તો *APPLE iPHONE* નો રાખે અને *RAY-BAN* નાં ચશ્મા પહેરે
બૂટ *REEBOK* નાં પહેરે
સમય *RADO* ની ઘડિયાળમાં જુએ *MULTI NATIONAL* કંપનીમાં નોકરી કરે વાતોચીતો *WHATSAPP & FACEBOOK* માં કરે *HYUNDAI* ની કાર અથવા *HONDA* નું મોટરસાઈકલ ચલાવે અથવા *LENOVO* નાં લેપટોપ પર કામ કરે બપોર નું જમવા નું *McDONALD'S* માંથી મંગાવે. આખો દિવસ *COCA-COLA* અને *PEPSI* પીધા કરે. સાંજે ઘરે આવતી વખતે બાળકો માટે *LAY'S* ની વેફર લેતો આવે અને રાત્રે *BLACK LABEL* ની ચુસકી મારતા મારતા વિચાર કરે કે આપણા ભારત દેશ નો રૂપિયો આ ડોલર સામે કેમ નીચો પડતો જાય છે અને મોંઘવારી અને ગરીબી કેમ વધતી જાય છે.

*કડવું છે પણ સત્ય છે.*

Follow
17/07/2019

Follow

31/05/2019
12/03/2019
03/12/2018

Address

Kalavad Road
Rajkot
360001

Telephone

8511x xx143

Website

Alerts

Be the first to know and let us send you an email when Friends Club - Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Friends Club - Rajkot:

Share