K 4 Karaoke Club

K 4 Karaoke Club k4 karaoke club before it became an academy and a movement, started off as a small idea in the minds

23/10/2023

PG... PG... PG
શું આપ હાલ કોઈ ગર્લ્સ હોસ્ટેલ કે Girls PG શોધી રહ્યા છો....?
શું તમારે તમારા ઘર જેવું જ વાતાવરણ જોઈએ છે ...?
શું તમે ઈરછો છો કે તમને રોજ ઘર જેવું જમવાનું મળે ...?
શું તમારે તમારા રૂમ માં અટેચ વોશરૂમ જોઈએ છે...?
શું તમારે 24 કલાક ગરમ પાણીની સુવિધા જોઈએ છે ...?
શું તમારે રૂમમા એ.સી જોઈએ છે...?
શું તમે ઈચ્છો છો કે ગમે ત્યારે ઇમરજન્સીમાં 24 કલાક મેડિકલ સુવિધા મળી રહે ...?
સૌથી અગત્યનો મુદ્દો કે તમને એવું ગમે કે જે ઓફર કરો એ જમવાનું મળી જાય ...?
સમજો કે કોઈ પણ કારણ સર તમને અહીં ન ફાવ્યું તો તમારી ભરેલી ફી તમને 100% પરતની મળી જાય ...?

જો આ દરેક સવાલનો જવાબ હા હોય તો આ તમામ સુવિધા
આપતી ભાવનગરની સૌથી પ્રસિદ્ધ Girls PG એટલે *જ્ઞાનદા Girls PG.*
તો હવે રાહ શું જોવાની...

જ્ઞાનમંજરી, ઓજ, સમત્વ, વિદ્યાધીશ અને સરદાર પટેલ સ્કૂલથી માત્ર ત્રણ મિનિટનો જ રસ્તો...
અમારા Girls PG માં આપને મળશે 100 % ઘરના ઘર જેવું વાતાવરણ જેમાં માત્ર પંદર દીકરીઓ નો જ સમાવેશ છે. જેથી દરેક દીકરીઓ શાંત વાતાવરણમાં રહી શકે. અને હા અમારે ત્યાં આપને કઇ સુવિધા મળતી નથી એ અમને પૂછો.

*‘જ્ઞાનદા GIRLS PG’*
A safe and supportive home for your career journey.

જ્યાં આપને મળશે, Ac/ non Ac ફુલ્લી ફર્નિશડ રૂમ, અટેચ વોશરૂમ, 24 કલાક ગરમ પાણીની સુવિધા, લોન્ડ્રી, પીકઅપ & ડ્રોપ, Ev બાઈક ચાર્જર પ્લગ, સવારનો નાસ્તો , રાત્રી ભોજન અને 24 કલાક મેડિકલ સુવીધા તો ખરી જ.

કોઈ પણ જગ્યા એ એડમિશન લેતા પહેલા અને કદાચ તમે ક્યાય પણ એડમિશન લીધું હોય તો પણ માત્ર એક વાર *જ્ઞાનદા Girls PG* ની મુલાકાત અવશ્ય લેશો, નહિ તો ખરેખર અફસોસ રહી જશે.
અમારી કોઈ પણ સર્વિસ થી આપને ન ફાવે તો 100% ફી પરતની લેખીતમાં ગેરેન્ટી...

હાલ પ્રવેશ કાર્ય શરૂ છે..
*‘જ્ઞાનદા Girls PG’*
જ્ઞાનમંજરી સ્કૂલની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની પાછળ, સિદસર રોડ, ભાવનગર.
વધુ જાણકારી માટે
સંપર્ક :-
- કિશોર ગોસ્વામી.
9099154062

23/10/2023
Gyanda Girls PGFacilities Available✅ Fully furnished Ac/non-Ac rooms with cupboard✅ Bedroom with attached washroom✅ Pers...
10/04/2023

Gyanda Girls PG

Facilities Available

✅ Fully furnished Ac/non-Ac rooms with cupboard

✅ Bedroom with attached washroom

✅ Personal bed with mattress and pillow

✅ Home-cooked breakfast and dinner

✅ 24x7 CCTV surveillance

✅ Parking facility

✅ Laundry facility

📍Near Gyanmanjari School, Behind Sports Complex Sidsar Road, Bhavnagar

For more updates:
FOLLOW:
FOLLOW:

*ખુશ ખબર..... ખુશ ખબર....* *ખુશ ખબર......*નમસ્તે મિત્રો .......🙏*K4 કરાઓકે ક્લબ* આયોજીતભાવેણાની સંગીત પ્રેમી જનતા માટે  ...
15/09/2021

*ખુશ ખબર..... ખુશ ખબર....*
*ખુશ ખબર......*

નમસ્તે મિત્રો .......🙏

*K4 કરાઓકે ક્લબ* આયોજીત
ભાવેણાની સંગીત પ્રેમી જનતા માટે તા.18/09/2021 શનિવાર અને તા.19/09/2021 રવિવાર એમ બે દિવસ..

*આઓ મિલકે ગાઓ દિલસે*

કરાઓકે સિંગિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે..
સમય 10:00 am થી 4:00 pm

આ ઇવેન્ટમાં ભાગ લેવા ઇચ્છતા હોય એવા મિત્રોએ
*K4 કરાઓકે* ક્લબમાં રૂબરૂ આવીને રજીસ્ટ્રેશન કરાવી લેવું.
રજીસ્ટ્રેશનનો કોઈ ચાર્જ લેવામા આવશે નહિ.
આ ઇવેન્ટ ભાવેણાની સંગીત પ્રેમી જનતા માટે તદ્દન ફ્રી રાખેલ છે.
આ ઇવેન્ટમાં આપને
*K4 સ્ટુડિયો* માં અદ્યતન ડિજિટલ ડોલ્બી સાઉન્ડ સિસ્ટમમાં ગાવાની એક ઉત્તમ તક મળશે.
આ ઇવેન્ટ માત્ર 50 વ્યક્તિઓ માટે જ રાખેલ છે જેથી આપનું રજીસ્ટ્રેશન વહેલા કરાવી લેવું.
રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ
17/09/2021 શુક્રવાર
રજીસ્ટ્રેશનનો સમય :-
11:00 am to 8:00 pm
રજીસ્ટ્રેશન માટે:-
*New K4 કરાઓકે ક્લબ*
304, ગોવર્ધન પ્લાઝા,
ત્રીજા માળે, પોસ્ટ ઑફિસ પાસે, ઘોઘાસર્કલ,
ભાવનગર - 364001

*MO - 90 99 15 40 62*

08/09/2021
13/02/2021

K4 Karaoke Club
Sardar Nagar
BHAVNAGAR
Mobile -
90 99 15 40 62

https://youtu.be/p26SvCyraGQ*હવે કરો આપના સપનાને  સાકાર*  *આપ પણ ગાઈ શકો છો યશવંતરાયના સ્ટેજ પર**🎤 ગાયકીના શોખીન મિત્રો ...
02/03/2020

https://youtu.be/p26SvCyraGQ
*હવે કરો આપના સપનાને સાકાર*

*આપ પણ ગાઈ શકો છો યશવંતરાયના સ્ટેજ પર*

*🎤 ગાયકીના શોખીન મિત્રો માટે ખુશખબર 🎤*

*K4 કરાઓકે ક્લબ દ્વારા ૧૫ જેટલા સ્ટેજ શોની જવલંત સફળતા બાદ એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપને મળશે યશવંતરાય નાટ્યગૃહના સ્ટેજ પર પરફોર્મ કરવાની તક.*

*ઓડિશન*........

*તા.૧૫/૦૩/૨૦૨૦ રવિવાર*
*સમય :- સવારે ૧૦:૦૦ કલાકે.*
*સ્થળ: K4 કરાઓકે ક્લબ*

*આ ઇવેન્ટમાં જે સૌથી વધુ સારું ગાતા હશે એવા ૩ મિત્રોને યશવંતરાયના સ્ટેજ શોમાં પરફોર્મ કરવાની તક આપવામાં આવશે*......

*રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે*..
*રજીસ્ટ્રેશન ફી ૩૦૦/-*
*ખાસ નોંધ :- પહેલા રજિસ્ટ્રેશન થયેલ ૩૦ વ્યક્તિને પ્રાથમિકતા આપવામા આવશે....*

*રજીસ્ટ્રેશન ક્લબ પર રૂબરૂ આવી ફોર્મ ભરીને કરવાનું રહેશે.*

*રજીસ્ટ્રેશનની છેલ્લી*
*તારીખ ૧૦/૦૩/૨૦૨૦*

*સમય: સાંજે ૫:૦૦થી*
*રાત્રીના ૯:૦૦ વાગ્યા સુધી*

*ઓડિશનનું સ્થળ :-*
*K4 Karaoke Club*
*એ /૨ ૧૭૭૨. સર્વોદય સોસાયટી,* *ઝવેરચંદ મેઘાણી* *ઓડિટોરિયમના ગેટ* *નં -૨ ની સામેની ગલીમાં,* *સરદારનગર, ભાવનગર.*

*વધુ વિગત માટે કોલ કરો* *કિશોર ગોસ્વામી*
*MO - 90 99 15 40 62*

ખુશ ખબર.......ખુશ ખબર ......ખુશ ખબર .......નમસ્કાર મિત્રો.......... 🎤ગાયકી ના શોખીનો  માટે એમના  શોખને  વિકસાવવાની વધુ એ...
06/01/2020

ખુશ ખબર.......
ખુશ ખબર ......
ખુશ ખબર .......

નમસ્કાર મિત્રો..........
🎤ગાયકી ના શોખીનો માટે એમના શોખને વિકસાવવાની વધુ એક તક........ 🎤

*આઓ મિલકે ગાઓ દિલ સે*

ની જ્વલંત સફળતા બાદ
સરદાર નગર ખાતે આવેલ K4 કરાઓકે ક્લબ દ્વારા ફરી એક વાર સૌ મિત્રો માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ........
તા.૧૨/૦૧/૨૦૨૦ ને રવિવારે સવારે ૧૦ :૦૦ થી સાંજે ૫ :૦૦ વાગ્યા સુધી જે મિત્રોને ગીત ગાવાનો શોખ હોય તે પોતાના ગીતોની પ્રસ્તુતિ ટ્રેક પર કરી શકે છે અને ગીતનું સ્ટુડિયો રેકોડિઁગ પણ કરી આપવામાં આવશે.

*આઓ મિલકે ગાઓ દિલ સે*
Part - 2
કોઈ ઓડિશન નહિ .........
કોઈ પણ ઉમરના મિત્રો ..............
કોઈ સ્પર્ધા નહીં .........

*ભાવનગર જિલ્લામાં માત્ર એક એવી કરાઓકે ક્લબ જ્યાં આપને મળે છે આપે ગાયેલા ગીતનું અલ્ટ્રા ટ્રેક ડિજિટલ ડોલ્બી સરાઉન્ડ સિસ્ટમમાં સ્ટુડિયો માસ્ટર રેકોડિઁગ.*

*રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.*

ખાસ નોંધ :-
*પહેલા રજિસ્ટ્રેશન થયેલ ૩૦ વ્યક્તિ ને પ્રાથમિકતા આપવામા આવશે..*

જેમનું પહેલા રજીસ્ટ્રેશન થયેલું હશે એમને પહેલા ચાન્સ આપવામાં આવશે ને ત્યારપછીના મિત્રોને બીજા રાઉન્ડમા સમાવેશ કરવામાં આવશે ....

આ કાર્યક્રમમાં K4 કરાઓકે કલબના મેમ્બર પણ ભાગ લઈ શકશે અને ભૂતકાળમા પણ મેમ્બર રહી ચૂકેલા મિત્રો પણ ભાગ લઇ શકશે ....
કોઈ પણ મિત્રો વધુમાં વધુ
૩ ગીત ગાઈ શકશે ૩ થી વધારે ગીત આપવામાં નહિ આવે ...

*જેની રજીસ્ટ્રેશન ફી ૧૦૦/- રાખેલ છે*.

*રેકોડિઁગ નો ચાર્જ અલગથી લેવામાં આવશે*

રેકોડિઁગ નો ચાર્જ:-

એક ગીતના રૂ .૨૦૦/-
બે ગીતના રૂ. ૩૦૦/-
ત્રણ ગીતના રૂ.૪૦૦/-
એક ગીત રેકોડિઁગ કરાવવું ફરજીયાત છે ........

રજીસ્ટ્રેશન ક્લબ પર આવીને રૂબરૂ કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશન કરાવવાનો નો સમય ..
૧૧:૦૦ થી ૧:૦૦

*રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૮/૦૧/૨૦૨૦*

K4 Karaoke Club
એ/૨ ૧૭૭૨. સર્વોદય સોસાયટી, ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ના ગેટ નં -૨ ની સામેની ગલીમાં, સરદારનગર, ભાવનગર

MO - 90 99 15 40 62

નમસ્કાર મિત્રો .......🎤ગાયકી ના શોખીન મિત્રો માટે ખુશ ખબર🎤સરદાર નગર ખાતે આવેલ K4 કરાઓકે  ક્લબ દ્વારા એક સરસ મજાનું આયોજન...
06/12/2019

નમસ્કાર મિત્રો .......

🎤ગાયકી ના શોખીન મિત્રો માટે ખુશ ખબર🎤

સરદાર નગર ખાતે આવેલ K4 કરાઓકે ક્લબ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ........
તા.૧૪-૧૫ /૧૨/૨૦૧૯ ને શનિ અને રવિ સવારે ૧૦ :૦૦ થી સાંજે ૫ :૦૦ વાગ્યા સુધી ભાવનગરની સંગીત પ્રેમી જનતા માટે
K4 કરાઓકે ક્લબ ૨ દિવસ માટે નિઃશુલ્ક ખુલ્લી મુકવામાં આવી રહી છે.
જેમાં જે કોઈ મિત્રોને ગીત ગાવાનો શોખ હોય તે ૨ દિવસ સુધી ફ્રી માં પોતાના ગીતોની પ્રસ્તુતિ ટ્રેક પર કરી શકે છે અને એક ગીતનું સ્ટુડિયો રેકોડિઁગ પણ ફ્રી માં કરી આપવામાં આવશે.
કોઈ ઓડિશન નહિ .........
કોઈ ઉમર નહિ .............
કોઈ ચાર્જ નહીં ...........
કોઈ સ્પર્ધા નહીં .........

*તેમ છતાં ૩૦ વ્યક્તિ માથી જે વધુ સારું ગાતું હશે એવા ૩ મિત્રોને K4 ની ટ્રોફી આપી સન્માન કરવામાં આવશે*..

રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે તો રાહ કોની જોવો છો અત્યારે જ આપનું રજીસ્ટ્રેશન કરાવો ..............

ખાસ નોંધ :- પહેલા રજિસ્ટ્રેશન થયેલ ૩૦ વ્યક્તિ ને પ્રાથમિકતા આપવામા આવશે..
જેમનું પહેલા રજીસ્ટ્રેશન થયેલું હશે એમને પહેલા ચાન્સ આપવામાં આવશે ને ત્યાર પછીના મિત્રોને બીજા રાઉન્ડમાં એટલે કે જાન્યુઆરી માં સમાવેશ કરવામાં આવશે ....

*આ કાર્યક્રમમા ભાગ લેનાર કોઈ પણ K4 કરાઓકે કલબના મેમ્બર ન હોવા જોઈએ અને ભૂતકાળમા પણ મેમ્બર રહી ચૂકેલા મિત્રો ભાગ લઇ શકશે નહિ* ..

K4 Karaoke Club
એ/૨ ૧૭૭૨. સર્વોદય સોસાયટી, ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ના ગેટ નં -૨ ની સામેની ગલીમાં, સરદારનગર, ભાવનગર

MO - 90 99 15 40 62

Address

A/2 , 1772 Sarvoday Society , Opp Zaverchand Meghani Auditorium , Sardarnagar
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when K 4 Karaoke Club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to K 4 Karaoke Club:

Share