Sa Re Ga Ma Pa- The Music World

Sa Re Ga Ma Pa- The Music World Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sa Re Ga Ma Pa- The Music World, Varanasi.

ગુજરાતના લોકલાડીલા સુપરસ્ટાર અભિનેતા શ્રી વિક્રમ ઠાકોર સાથે સંગીતકાર શ્રી અલ્પેશ વ્યાસના આગામી ગીત જે શ્રી જય કવિના હસ્ત...
30/10/2018

ગુજરાતના લોકલાડીલા સુપરસ્ટાર અભિનેતા શ્રી વિક્રમ ઠાકોર સાથે સંગીતકાર શ્રી અલ્પેશ વ્યાસના આગામી ગીત જે શ્રી જય કવિના હસ્તે લખાયેલુ છે તથા શ્ની નીતીન પટેલ તથા ગુજરાતના કિંગ ચાણક્યભાઈ ઠાકોર જેને ચમકાવશે તેનુ રેકોર્ડીંગ પુર્ણ...

ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના ભૂતપુર્વ ચેરમેન તથા ગુજરાતના ખ્યાતનામ લોકગાયક આદિત્ય ગઢવીના પિતાશ્રી યોગેશભાઈ બોક્ષા સાહેબ સ...
05/10/2018

ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના ભૂતપુર્વ ચેરમેન તથા ગુજરાતના ખ્યાતનામ લોકગાયક આદિત્ય ગઢવીના પિતાશ્રી યોગેશભાઈ બોક્ષા સાહેબ સાથેની યાદગાર પળો....

 🎆  🎶
25/09/2018

🎆

🎶

આજ રોજ ગુજરાતના જાણીતા અને માનીતા ગાયક શ્રી નિતીનભાઈ બારોટના સુવર્ણ કંઠે સંગીતકાર શ્રી અલ્પેશ વ્યાસની રચનાનું સુંદર રેકો...
14/09/2018

આજ રોજ ગુજરાતના જાણીતા અને માનીતા ગાયક શ્રી નિતીનભાઈ બારોટના સુવર્ણ કંઠે સંગીતકાર શ્રી અલ્પેશ વ્યાસની રચનાનું સુંદર રેકોર્ડીંગ પુર્ણ થયેલ. ચાણક્ય ઠાકોર અને નિતીન પટેલનો આ નવોલ પ્રોજેક્ટ અને તેમની મહેનત આખા ગુજરાતમાં ગુંજશે તેવી આશા,અપેક્ષા....
🎼🎤🎼🎤🎼🎤🎼🎤🎼🎤🎼

Today Hindi Rock song recording🎤🎶🎵
10/09/2018

Today Hindi Rock song recording🎤🎶🎵

 #જીગ્નેશ_કવિરાજ🎤 🎶 🎵🎤🎵
09/09/2018

#જીગ્નેશ_કવિરાજ🎤
🎶
🎵🎤🎵

આજ રોજ ગુજરાતના લોકલાડીલા મેગા-સ્ટાર કલાકાર શ્રી રાકેશ બારોટ ના સુવર્ણ કંઠે સંગીતકાર શ્રી અલ્પેશ વ્યાસની રચનાનું સુંદર ર...
28/08/2018

આજ રોજ ગુજરાતના લોકલાડીલા મેગા-સ્ટાર કલાકાર શ્રી રાકેશ બારોટ ના સુવર્ણ કંઠે સંગીતકાર શ્રી અલ્પેશ વ્યાસની રચનાનું સુંદર રેકોર્ડીંગ કરવામાં આવ્યુ.
આ ગીત ગુજરાતમાં ભવ્ય સફળતાના શિખરો પાર કરે તેવી શુભકામનાઓ સાથે ગુજરાતના સુપ્રસિધ્ધ નિર્દેશક તથા કેમેરામેન શ્રી ચાણક્ય ઠાકોર તથા શ્રી નિતીન પટેલ ને પણ આવા સુંદર પ્રોજેક્ટ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ...

🙏🙏🙏

Yesterday we celebrated birthday of our student of vocal Krishna Sharma in the presence of her big brother.God bless you...
24/06/2018

Yesterday we celebrated birthday of our student of vocal Krishna Sharma in the presence of her big brother.
God bless you 🙏
Go ahead 🎊
Have A musical life ahead🎶🎤

  🎹🎻🎼🎶🎵
20/06/2018

🎹🎻🎼🎶🎵

https://youtu.be/KbqX4bJnDWM🎼Studio Saregamapa presents 🎧🎤Laal Ishq🎵🎤ગુજરાતના Arijit Singh...🎤🎤Singer: Lucky Lakhvani🎼🎬D...
13/06/2018

https://youtu.be/KbqX4bJnDWM

🎼Studio Saregamapa presents 🎧
🎤Laal Ishq🎵
🎤ગુજરાતના Arijit Singh...🎤
🎤Singer: Lucky Lakhvani🎼
🎬Directed & Edited by: Vivek Vyas🎭
🌼ગુજરાતના એવા કલાકારો જે ખુબ સારુ આર્ટ ધરાવે છે પણ તેમને સ્ટેજ નથી મળતુ. આ સ્ટેજ પુરુ પાડવા Studio Saregamapa ની નવી પહેલ !!! આવા કલાકારો માટે ની વિડીયો સીરીઝ નો પહેલો વિડીયો.
🌸આપણા ગુજરાતના કલાકારો ને આગળ વધારવા માટે આ વિડીયો વધારેમાં વધારે શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો 🌼
આભાર..!😊

Today recording with dear jinesh for
07/06/2018

Today recording with dear jinesh for

01/06/2018



Address

Varanasi
221002

Website

Alerts

Be the first to know and let us send you an email when Sa Re Ga Ma Pa- The Music World posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share